અગ્નિસંસ્કાર - 30

(12)
  • 2.7k
  • 1
  • 1.8k

અપરાધીને પકડવાની પોલીસ પોતાની પૂરી કોશિશ કરી રહી હતી. વિજય અને એની ટીમ રાત દિવસ બસ આ જ કેસને સોલ્વ કરવામાં લાગ્યા હતા. જેમ એક પછી એક પઝલ સોલ્વ થઈ રહ્યા હતા તેમ અચાનક જ બીજા પઝલો આવીને ઊભા રહી જતા હતા. સૌથી વધારે ડર તો હવે બલરાજના ફેમિલીને લાગતો હતો. બલરાજની તો રાતોની નીંદર જ ઉડી ગઈ હતી. બેફામ ઘૂમતો બલરાજ હવે ઘરમાં જ પુરાઈને બેસી રહેવા લાગ્યો હતો. હાલત તો એવી થઈ ગઈ હતી કે એમણે ઘર બહારના વ્યક્તિઓ સાથે મળવાનું જ બંધ કરી નાખ્યું હતું. પરિવાર સિવાયના બીજા બધા વ્યક્તિઓને એ અપરાધીની નજરે જોવા લાગ્યો હતો. ડર