અગ્નિસંસ્કાર - 29

(11)
  • 2.5k
  • 1.8k

" ગુડ મોર્નિંગ એવરીવન..." વિજયે પોલીસ સ્ટેશને પહોંચતા કહ્યું." વેરી ગુડ મોર્નિંગ સર...." ટેબલ પર બેઠી આરોહી બોલી." ચાલો કોઈ સારા સમાચાર સંભળાવો..." વિજયે આળસ મરડતા કહ્યું." સર મારી પાસે છે..." આર્યન હાંફતો હાંફતો આવ્યો. " તારા ચહેરા પરની ખુશી પરથી લાગે છે કોઈ સબૂત હાથમાં લાગી ગયું છે.." " એવું જ કઈક સમજી લ્યો...જોવો સર, આ તસ્વીર.." " આ તો કોઈ સાઇકલના પૈડાના નિશાન છે..." તસ્વીરને જોતા વિજયે કહ્યું." હા સર સેમ આ જ સાઇકલના પૈડાના નિશાન અમને અમરજીતના ઘરની પાછળથી મળ્યા છે, અને પેલા અંકલની લાશને જ્યાં ફાંસીના ફંદામાં લટકાવી રાખી હતી એ વૃક્ષની આસપાસ પણ આ જ