અગ્નિસંસ્કાર - 28

  • 2.6k
  • 2k

આરોહી અને પ્રીશા રાતના સમયે ગામની સીમમાં આંટાફેરા મારી રહ્યા હતા. " આ સમયે કોણ જાગતું હશે કે સરે આપણને સીમમાં મોકલી દીધા..." બગાસું ખાતી પ્રિશા એ કહ્યું." તું બસ આસપાસ નજર રાખ...જોજે કોઈ સબૂત નજરમાંથી છુટી ન જાય..." આરોહી એ ચારેકોર નજર ફેરવતા કહ્યું. બન્ને ધીમે ધીમે ગામની અંદર અને બહાર ચોકીદારી કરી રહ્યા હતા." તને નથી લાગતું વિજય સરે લગ્ન કરી લેવા જોઈએ?" પ્રિશા બોલી ઉઠી. આરોહીના પગ રુકી ગયા અને એક નજર સીધી પ્રિશા પર નાખી." તને લગ્નમાં નાચવાનો ખૂબ શોખ લાગે છે..."" ના મતલબ.. સરની લગ્ન કરવાની ઉંમર પણ વિતી રહી છે ને એ હજી સિંગલ