અગ્નિસંસ્કાર - 27

  • 2.6k
  • 2k

બે દિવસ પછી" ભાઈ આ શું થઈ રહ્યું છે? એક પછી એક ખૂન એ પણ આપણા ઘરમાં જ!! ચંદ્રશેખરે કહ્યું. " મને પણ કઈ સમજાતું નથી કે કોણ છે એ કાતિલ કે જે ચોરી છૂપે આપણા પરિવાર પર હમલો કરી રહ્યો છે? એક વખત મારી સામે આવી ગયો ને તો એને તો હું જીવતો સળગાવી નાખીશ...." ક્રોધથી બલરાજ સિંહની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. બન્ને વાતચીત કરી જ રહ્યા હતા કે વિજય અને એની ટીમ એના ઘરે આવી પહોંચી. " સર તમે અહીંયા??" સોફા પરથી ઉભા થઈને બલરાજે કહ્યું. " દસ મિનિટમાં મને તમારા ઘરના દરેક સદસ્ય હોલમાં હાજર જોઈએ..""