નો ગર્લ્સ અલાઉડ - ભાગ 32

  • 2.7k
  • 1.8k

અનન્યા એ ઓફીસે પહોંચીને જોયું તો આકાશ એમના વર્કરો સાથે ખૂબ ઊંચા અવાજે વાતચીત કરી રહ્યો હતો. " આ આકાશને શું થઈ ગયું?" વર્કર સાથે આટલો ગુસ્સો?" થોડે દુર ઊભીને અનન્યા સ્વગત બબડી. ત્યાં જ બાજુમાં પ્રિયા આવી અને બોલી." હવે કોઈ તમારી ઇન્સલ્ટ કરે તો આકાશ સર થોડી ચૂપ રહેવાના હતા..." અનન્યા એ બાજુમાં નજર કરીને જોયું તો પ્રિયા એમની સામે સ્માઈલ કરતી ઊભી હતી આ જોઈને અનન્યા એ કહ્યું." મારી ઇન્સલ્ટ? " " હા, તમારો અને આદિત્ય સરનો વિડીયો આ વર્કરો પાસે પણ પહોંચી ગયો અને બસ પછી શું એ વિડિયો જોઈને લોકો ન કહેવાય એવા શબ્દો અને