ગુમરાહ - ભાગ 68

  • 2k
  • 932

ગતાંકથી.... તમે જ્યારે તેમના વિશે લખો ત્યારે તેનું નામ સરનામું સાચું લખ્યા વિના લખશો. હવે મારે તમને ખાસ વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. તમામ માહિતીઓ કબુલાતનામાં માં આપેલી છે. તમે બેજીજક તે પ્રગટ કરજો અને દુનિયાને આવા બદમાશોથી ચેતતા રહેવા ખૂબ જ ચેતવણી આપજો. "આપ હવે ક્યાં જાઓ છો ? શાલીનીએ પૂછ્યું ?" "હું 'લોક સેવક' ના હિતમાં જ એક સ્થળે જાઉં છું ......" હવે આગળ..... "હું 'લોક સેવક'ના હિતમાં જ એક સ્થળે જાઉં છું .કબુલાતનામું વાંચતા તમે જોશો કે હજી 'લોક સેવક'નો હેડ પ્રિન્ટર....." "હા .હરેશ ક્યાં છે તે હજી જાણવાનું બાકી રહે છે." "લગભગ બે-ત્રણ કલાક પછી 'લોક