પ્યારની ચોટ, બંધ હોઠ - 1

  • 3.3k
  • 1.4k

પ્યારની ચોટ, બંધ હોઠ ("મહોબતની રીત, પ્યારની જીત"નું સ્પિન ઑફ) મારી શું ભૂલ હતી યાર, મેં તો બસ એને પ્યાર જ તો કર્યો હતો. હા, બરાબર છે કે પ્યાર જબરદસ્તીથી તો ના જ થાય પણ, હર્ષદે જે કર્યું એ કઈ ઠીક નહોતું. એટ લીસ્ટ મને કહેવું તો હતું. પણ હવે જે થાય એ હું ક્યારેય પ્યારનાં ચક્કરમાં પડવાની જ નહિ. આઇ જસ્ટ હેટ લવ! હું એની સામે પણ નહિ જાઉં! એનું નામ પણ નહિ લઉં. બરબાદ છે કે એ બીજા વ્યક્તિને પ્યાર કરે છે પણ તો કહી દેવું જોઈએ ને, તો હું જાતે જ વચ્ચે ના આવતી ને?! આમ મને