મજાક જાનલેવા અને સાથ (બે માઇક્રોફીકશન)

  • 2.2k
  • 790

મજાક જાનલેવા "પ્યારમાં મરવા ની વાત તો બધાં કરે છે પણ એવું ખરેખર કોણ કરે છે?!" હું એને હંમેશાં કહેતી એ મને યાદ આવી ગયું. સાચે એ મને કેટલો બધો પ્યાર કરે છે કે એ મારા માટે આમ મરી ગયો.. મને હવે બહુ જ અફસોસ થઈ રહ્યો હતો, હું તો ખાલી મસ્તી.. મને રડવું આવી ગયું. . પ્યાર કોઇ મજાક થોડી છે અને આ તો કોઈની આખી લાઈફ ને સવાલ હતો ને! એ તો મારી પાછળ પાગલ હતો જ એ તો આખી દુનિયા ને ખબર હતી પણ મારે એની સાથે એવું નહોતું કરવાનું ને! મને બહુ જ અફસોસ અને ગિલ્ટ