મહોબ્બતનો વાર, પ્યારની હાર - 5

  • 1.9k
  • 1
  • 934

મેં થોડું થોડું નોટિસ કર્યું કે એને મારી સાથે બહુ જ ગમતું હતું. જ્યાં સુધી મને ના ખવડાવે એ કઈ જ નહોતી ખાતી. હું પણ એને થોડું ખવડાવું અને એનું એઠું જ ખાતો. એ પણ એવું કરતી હતી. અમે બંને એ જાણે કે એના દુઃખને વહેંચી લીધું હતું. હવે એ પહેલાંની જેમ રડતી નહોતી પણ તો પણ હજી પણ એ એ બધું યાદ કરીને થોડી લો ફીલ કરતી હતી. હગ કરવાનું હજી પણ એને નહોતું છોડ્યું. રાત થાય કે એ મને હગ કરતી હતી. મને હગ કરતી તો એને બહુ જ ગમતું હતું. એ બહુ જ ખુશ થઈ જતી. પણ