મહોબ્બતનો વાર, પ્યારની હાર - 4

  • 1.8k
  • 2
  • 950

એ રાત મને બિલકુલ નહોતું ગમતું હું એની માટે કઈ જ નહિ કરી શકતો. એ વાત મને સતાવી રહી હતી અને હું પોતે એ વાતથી બહુ જ રડી રહ્યો હતો. યાર, કોઈ ખુદના જ પ્યારને આટલો કમજોર કેવી રીતે દેખી શકે છે?! અને જ્યારે મને એ હગ કરીને રડતી તો થઈ આવતું કે તું હગ તો કરે છે પણ શું હું તારી હેલ્પ પણ કરી રહ્યો છે, કેમ મને હગ કરે છે તો! સવારે એને મને ઓફિસે જવા જ ના દીધો. અને મારે પણ બહાનો જ જોઇતો હતો. નેહા મને કોલ કરીને કહે કે એને તને હગ કરવું છે