મહોબ્બતનો વાર, પ્યારની હાર - 2

  • 1.9k
  • 1k

મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) - 2 "શુરૂમાં તો કેવું રાખતો હતો, કહેતો હતો કે ક્યારેય છોડીને નહિ જાય, હંમેશાં મારી સાથે રહેશે, પણ હવે તો દેખો, ભગવાન એને ક્યારેય પણ સુખી નહિ રાખે! જેમ એને મારી આખી જિંદગીને ખેલ કરી દીધી છે, ભગવાન એને પણ એની સજા આપશે, મારો શ્રાપ છે!" એ બોલી રહી હતી. "જો મારી સામે!" મેં એના ચહેરાને મારી બાજુ કર્યો. "જે થયું એ ભૂલી જા, હવે એને યાદ કરવાનો કે એને કોશાવાનો કોઈ જ મતલબ નહિ!" હું એને કહી રહ્યો હતો, અને એ તો મને હગ કરી ને બસ રડી જ