મહોબ્બતનો વાર, પ્યારની હાર - 1

  • 3.3k
  • 1.5k

મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) "મારું દિલ બહુ જ ઉદાસ થઈ ગયું છે યાર, જેની સાથે સાત સાત વર્ષ જોડે રહ્યાં આમ એકદમ જ કેમ?!" એ વિચારની સાથે જ દિલ બહુ જ ઉદાસીથી ભરાઈ ગયું. જાણે કે સ્યુસાઇડ જ કરી લઉં એવું દિલ કરવા લાગ્યું. જાણે કે આગળ એક મોટી ખીણ છે અને સાહારા માટે કઈ જ નહિ. કોઈ અંધારો ઓરડો છે.." "કોઈના માટે પ્યાર આખી જિંદગી હોય છે તો કોઈનાં માટે ખાલી એક મજાક?! શું અમે સાથે રહ્યાં એ બધું મજાક જ હતો?! એણે કેમ મારું ના વિચાર્યું?! દિલ ખુદને જ સવાલ કરતું હતું. મને