કમલી - ભાગ 3

  • 2.6k
  • 1.5k

(તમે આગળ જોયું તેમ વાત આઝાદી પહેલાની છે પાનાચંદ અને ફકીરચંદ બે ભાઈઓ છે જેમનો મોડાસામાં ધંધો છે... ફકીરચંદ નો દીકરો સુરેશ મુંબઈમાં ભણે છે. અને થોડો ઘણો અંગ્રેજી બની ચુક્યો છે.. તેને એક પારસી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે.પાનચંદ શેઠ ને ખબર પડે છે તો તેને સમજાવવાની કોશિષ કરે છે... ) હવે વાંચો આગળ.... કમલી તૈયાર થઈને આવી ત્યારે પાનાચંદ શેઠ આવી ગયા હતા. આ ખબર પડતાં તેમના મોટા ભાઈ ફકીરચંદ અને તેમના ધર્મ પત્ની રેવાબેન પણ આવ્યા હતા... લાકડાનો હીંચકો હતો, જેના પર બેસી બંને દેરાણી-જેઠાણી વાર કરતા.... અને સાથે સાથે ભરત-ગૂંથણ નું કામ પણ... રેવાબેન થોડા