નો ગર્લ્સ અલાઉડ - ભાગ 30

  • 2.8k
  • 1.9k

" મમ્મી હું જાવ છું..."" અરે પણ નાસ્તો તો કરીને જા.." " ના મમ્મી મારે ઓલરેડી લેટ થઈ ગયું છે...હું ઓફીસે જ નાસ્તો કરી લઈશ.." અનન્યા ઝડપથી ગાડીમાં બેસીને મેજિક કંપનીની ઓફીસે પહોંચી ગઈ. આકાશને ઓફિસની અંદર મન લગાવીને કામ કરતા જોઈને અનન્યા ખૂબ ખુશ થઈ. આકાશને સરપ્રાઇઝ આપવા તે ધીરે ધીરે ઓફિસના દરવાજે પહોંચી. અનન્યા એ દરવાજો ખોલતા જ ઉંચા અવાજે કહ્યું. " હાઈ આકાશ!" આકાશ ટેબલ પરથી ઊભો જ થઈ ગયો. એમના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. આ જોઈને અનન્યા એમને ભેટવા જ જઈ રહી હતી ત્યાં આકાશે કહ્યું. " પ્રિયા!! કમ કમ....અનન્યા! તું બે મિનિટ બહાર