નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 8

  • 2.7k
  • 1.2k

(૧) અમે વર્ષો થી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા..હવે મારો પ્રેમી /પ્રેમિકા મને છોડી ને જતા રહ્યા છે.. અમે એમને કઈ રીતે પાછા મેળવી શકીએ? (૨) મારો પ્રેમી/પ્રેમિકા કે મિત્ર રોજ રાત્રે મોબાઈલ સેક્સ અથવા સેક્સ ચેટ કરવાની માંગણી કરે છે. હું શું કરું? (૩) અમે બન્ને ડેટિંગ એપ/સોશિયલ મીડિયા પર મળ્યા છીએ. એ મને પહેલી વાર મળવા બોલાવે છે.. શું કરું? (૪) હુક અપ કે વન નાઈટ સ્ટેન્ડ કરવું કેટલું યોગ્ય છે? (૫) પ્રેમી/પ્રેમિકા ને પ્રથમ કિસ (ચુંબન) કરતા વખતે શું ધ્યાન રાખવું? (૧)કિસ કરતા પૂર્વે તમે તમારું મુખ સાફ કરી લો તે આવશ્યક છે.કોઈ પણ પ્રકાર ની દુર્ગંધ તમારા