ચોરોનો ખજાનો - 54

  • 2k
  • 982

આર્મી જવાનોનો ભેટો So mr. DANNY Now I hope you are ready to set off.. We leave tomorrow morning. પેલો અંગ્રેજ રૂમની અંદર આવતાની સાથે જ બોલ્યો. Yes absolutely, I am ready. You will always remember this trip. Just be prepared, because you will have some experiences on this trip that will be impossible for you to forget. ડેની પણ તેને પોતાનો અવાજ એકદમ શાંત રાખતા અને ચેહરા ઉપર સ્માઈલ આપતા બોલ્યો. જો કે ડેનીની વાત સાંભળી અને પેલો અંગ્રેજ મજાકમાં લઈને સ્માઈલ આપવા લાગ્યો. તે સાચે જ નહોતો જાણતો કે તે આ સફરમાં આવીને પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ