મજાક

  • 2.5k
  • 924

: મજાક :ચૈત્ર હજુ માથે ચડ્યો જ હતો. તડકો હવે તાપ માં ફેરવાઈ ગયો હતો.શહેર ની ચોકડી જેવું આમ દ્રશ્ય હતું.મોટર સાયકલ અને રીક્ષા ની ભરમાર ની વચ્ચે પરસેવા થી ન્હાતો એક મજુર હાથલારી પર તેના જીવન જેટલું જ વજન ખેંચતો ભાગતો હતો.બે સરકારી બાબુ રોડ ની સાઈડ પર ઉભા ઉભા લસ્સી ની મજા માણી રહ્યા હતા.પવન સત્ય ની જેમ છુપાઈ ગયોહતો .કાળઝાળ ગરમી ના આ માહોલ વચ્ચે ક્યાંય થી એક ૨૫-૨૬વર્ષ નો યુવાન પગે સ્લીપર ની જગ્યા એ પ્લાસ્ટિક ની કાપેલી બોટલ, ઉપર ચીથરા લપેટી ને આવ્યો.તે લલચાઈ નજરે બે લસ્સી ના ગ્લાસ બાજુ જોઈ રહ્યો. ફાટ