હિમાચલનો પ્રવાસ - 4

  • 2.1k
  • 1.1k

હિમાચલનો પ્રવાસ - 4 (પ્રયાણ - સફર છુક છુક ગાડીની)તારીખ : 09.12.2022ગાતંકમાં જોયું કે સવારે વહેલા આવી સાબરમતી BG સ્ટેશનમાં મિત્ર નિર્મલ સાથે જૂની યાદોને વાગોળી.જુના એપિસોડ માટે #હિમાચલનોપ્રવાસ લખીને શોધવું.મિત્ર આંનદ 9:00 વાગ્યા આસપાસ પહોંચી ગયો. ત્યારબાદ અમે વેઇટિંગ રૂમની સામે આવેલ પગથિયાં ચડીને પુલ થી પ્લેટફોર્મ - 2 તરફ પ્રયાણ કર્યું. કારણકે અમારી સફરની સાથી ટ્રેન : 19411 - દોલતપુર ચોક એક્સપ્રેસ ત્યાં અમારી રાહ જોઈ રહી હતી. જેવા પ્રતિક્ષાખંડની બહાર નીકળ્યા કે મિત્ર નિર્મલની ટ્રોલી બેગનું ટાયર નીકળી ગયું. સફરની શરૂઆતમાં જ નાનકડું વિઘ્ન આવી ગયું, હવે બાબાજીને (નિર્મલનું હુલામડું નામ બાબાજી છે, નિર્મલ બાબા) આ બેગ