ધૂપ-છાઁવ - 128

(15)
  • 2.2k
  • 1
  • 1k

અપેક્ષા સરવારથી ઉઠી ત્યારથી જ તેને ચક્કર આવતાં હતાં અને વોમિટીંગ થતું હતું. ધીમંત શેઠ તેને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા. ફેમિલી ડોક્ટરે અપેક્ષાને લેડી ડોક્ટર પાસે લઈ જવા સૂચના આપી. લેડી ડોક્ટર સુધાબેને અપેક્ષાને ચેક કરીને ખુશીના સમાચાર આપ્યા કે અપેક્ષા માં બનવાની છે‌. હવે આગળ... ધીમંત શેઠ લેડી ડોક્ટર સુધાબેને આપેલા પ્રીસ્ક્રીપ્શન પ્રમાણે દવા લઈ આવ્યા અને અપેક્ષાને ઘરે મૂકવા માટે ગયા. રસ્તામાં ધીમંત શેઠે પોતાની અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને ચૂમી લીધો અને બોલ્યા કે, "આઈ લવ યુ માય ડિયર તે તો મને બહુ જલ્દીથી બાપ બનાવી દીધો, મને તો કલ્પના શુધ્ધાં નહોતી કે