ફરેબ - ભાગ 5

(20)
  • 3.7k
  • 2.6k

( પ્રકરણ : 5 ) ‘મને જેલની હવા માફક નથી આવતી ! હું કશીશનું ખૂન કરીશ અને એક કરોડ રૂપિયાથી એશ કરીશ ! !’ નિશાંત સ્મિત રમાડતાં બોલ્યો. એટલે અભિનવ હસ્યો : ‘મને ખાતરી હતી જ કે તું પ્રેમનો નહિ, પૈસાનો જ ભુખ્યો છે.’ ‘પ્રેમથી પેટ થોડું ભરાય છે, મારા દોસ્ત ? ! પેટ તો રૂપિયાથી ભરાય છે.’ નિશાંત હસ્યો : ‘બોલ, મને તું કયારે રૂપિયા આપીશ ?’ ‘તું કાલ બપોરના એક વાગ્યે મારા ઘરે આવજે, ત્યાં હું તને વીસ લાખ રૂપિયા આપવાની સાથે જ કશીશના ખૂનનો ફૂલપ્રુફ પ્લાન પણ સમજાવી દઈશ.’ અભિનવે કહ્યું : ‘કશીશનું ખૂન થઈ જશે એટલે