એક અનોખી સાહસ યાત્રા - 3 - અદભૂત જગ્યા

  • 2.2k
  • 1k

અત્યાર સુધીમાં આપણે જોયું કે ભોલુ જંગલમાં વડાના ઝાડ નીચે ઉઠ્યો ત્યારે રાત થવા આવી હતી અને એ ઘરે જવા લાગ્યો ત્યાં એ ભૂલો પડી ગયો અને એક નાનો હાથી એને પોતાની પીઠ ઉપર બેસાડીને એક અજાણી જગ્યાએ લઇ ગયો જ્યાંથી એક ડોલ્ફિન એને સરોવરની અંદર લઇ ગઈ અને ત્યાં એક મહેલના દરવાજા આગળ આવીને ઉભી રહી. દરવાજો એની મેળાયે ખુલી ગયો અને બંને અંદર દાખલ થયા. હવે આગળ જોઈએ.ડોલ્ફિન અને ભોલુ બંને મહેલમાં દાખલ થયા એટલે તરત જ દરવાજો બંધ થઈ ગયો અને ડોલ્ફિન પોતાનું રૂપ બદલીને એક નાનકડી કાર બની ગઈ અને એનો રેડીઓ એની મેળાએ જ વાગવા