સંધ્યા - 57

  • 2k
  • 1
  • 914

ટુર્નામેન્ટ પત્યા પછી અભિમન્યુ એના મામાને ઘરે આવ્યો હતો. મામાને આપેલ વચન એણે ઓટોગ્રાફ આપીને નિભાવ્યું હતું. એ ખુબ જ ખુશ હતો. એ બોલ્યો, "મામા! આ પેન હું જીવનભર મારી સાથે જ રાખીશ!""હા, બેટા!" આટલું તો સુનીલ માંડ બોલી શક્યો હતો. એને અભિમન્યુના શબ્દો હૃદયે સ્પર્શી ગયા હતા. થોડીવાર દિવ્યા અને સાક્ષી સાથે રમીને અભિમન્યુ પોતાના ઘરે આવ્યો હતો. સંધ્યાએ અભિમન્યુ ટુર્નામેન્ટમાં રમતો હતો એ વિડીયો અભિમન્યુને દેખાડ્યા હતા. અભિમન્યુને એ જોઈને ખુબ જ મજા આવી હતી. સંધ્યા અને અભિમન્યુ હવે પોતાના જીવનમાં ખુબ જ ઓતપ્રોત થઈ ગયા હતા. દુનિયાની બધી જ ચિંતા અને તકલીફથી દૂર રહીને પોતાના ધ્યેયને જીવવા