એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન

  • 1.9k
  • 1
  • 732

કોલમ-સ્ક્રોલ ડાઉન શીર્ષક- એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનલેખક- અલ્પેશ બારોટ પહેલાના સમયમાં ફોન નોહતો. લોકો એકમેકને પત્રો લખતા. તે પત્રો ક્યાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન હતા? એક પત્ર કેટલા બધા લોકોના હાથમાંથી પસાર થતો, કેટલા બધા લોકો તેને વચ્ચેથી વાંચી લેતા હતા. પત્ર લખ્યો અને અમુક ક્ષણમાં જ જવાબ મળી ગયો તેવું પણ નોહતું.પત્ર બીજી વ્યક્તિ સુધી પહોંચવામાં ઘણો લાંબો સમય લાગતો હતો. પત્ર લખી, સમય કાઢી ટપાલઘર જવું, ત્યાંથી પ્રોસિજર મુજબ ટપાલ અલગ અલગ સ્ટેશન થઈને મોકલનારના વિસ્તારમાં પહોંચે, પછી તે માટે બીટ ફાળવેલી હોય તે મુજબના ટપાલીના હાથમાં જાય અને પછી તે ડીલિવર થાય. ન કોઈ કન્સાઇનમેન્ટ નંબર હતું. ન આપણો પત્ર ક્યાં