પ્રેમ કે દોસ્તી? - ભાગ 15

  • 2.4k
  • 1
  • 1.3k

સતત ચાર દિવસ અલગ અલગ જગ્યાએ ફરાવી અને શોપિંગ કરાવી પ્રતિકે કાવ્યાનો વિશ્વાસ જીતી લીધો હતો.કાવ્યાને પણ પ્રતિક સાથે મજા આવતી હતી.એક સાંજે વસ્ત્રાપુર તળાવે પ્રતિક અને કાવ્યા એકબીજાના હાથમાં હાથ નાખીને બેઠા હતા ત્યાં પ્રતિકના ફોન માં રીંગવાગે છે અને સામે વાળી વ્યક્તિ કહે છે,”પ્રતિક,મહેન્દ્રભાઈ બોલું છું,પેલા એગ્રીમેન્ટ થઇ ગયા છે,તમે સહી કરવા આવી જાઓ”જી સાહેબ બસ થોડીવારમાં પહોંચ્યા.ક્યાં જવાનું છે આપણે?કાવ્યાએ નિર્દોષ ભાવ થી પૂછ્યું.મેં તને કહ્યું હતુંને કે મારી હવે પછીની વાર્તાની બૂકના બધા પૈસા તને