કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 100

(12)
  • 3.9k
  • 3
  • 2.4k

પરી વચ્ચે જ બોલી કે, "ડેડ જો મેં તમને અથવા મોમને જણાવી દીધું હોત તો કદાચ તમે મને આ બાબતમાં પડવા જ ન દેત અને હજુપણ આકાશ પકડાયો ન હોત અને તેણે પોતાનો ધંધો ચાલુ જ રાખ્યો હોત.""એ વાત તારી સાચી બેટા પણ તું કે છુટકી બંનેમાંથી કોઈ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોત તો..??""હા, એટલે જ ડેડ અમે તમને નહોતું કહ્યું. અમારી સાથે સમીર અને દેવાંશ બંને હતા એટલે અમારે કોઈ ચિંતા નહોતી." છુટકીએ પણ પરીની વાતમાં ટાપસી પુરાવી."ખૂબ બહાદુર છો બેટા તમે બંને ખૂબ સરસ કામ કર્યું બેટા તમે બંનેએ." ક્રીશા, શિવાંગ અને નાનીમા ત્રણેય પરીને તેમજ છુટકીને શાબાશી આપવા