શંખનાદ - 7

  • 2.4k
  • 2
  • 1.2k

નમસ્કાર વાચક મિત્રો બહુ લાંબા સમય પછી તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું .. ફિલ્મો અને વેબ સિરીઝ લખવા માં વ્યસ્ત હતો એટલે નવલકથા ને ન્યાય ના આપી શકતો પણ હવે ફરી એકવાર હું શંખનાદ કરવા આવી ગયો છું .. હવે ગમે તેટલી વ્યસ્તતા હશે પણ મારી બંને નવલકથા માં તમારો રસભંગ નહિ થાય એની ખાતરી સાથે શંખનાદ ફરીથી શરુ કરું છું આ સાથે મારી બીજી નવલકથા " વિષ - રમત " મેં શરુ કરી દીધી છે એટલે સાથે સાથે એનો આનંદ માણવા નું પણ ચૂકશો નહિ - મૃગેશ દેસાઈ તમારા અભિપ્રાય વોટ્સ એપ પર આપશો તો મારી લખાણ ક્ષમતા ને