અગ્નિસંસ્કાર - 22

(13)
  • 3k
  • 2.2k

ચંદ્રશેખર ચૌહાણની પત્ની સરિતાબેન રાતના સમયે મોં પર દુપ્પટો બાંધીને લક્ષ્મીના ઘર તરફ પહોંચી. રાતના સમયે દરવાજા ઠપકરવાના અવાજ સાંભળીને લક્ષ્મી ફરી ભયભીત થઈ ગઈ. પરંતુ દરવાજો ખોલવો પણ જરૂરી હોવાથી તેમણે હાથમાં લાકડી પકડીને દરવાજો ખોલ્યો તો સામે એક સાડી પહેરેલી યુવતી દેખાઈ. " તમે કોણ?" લક્ષ્મી એ પૂછ્યું. સરિતા એ દુપ્પટો ખોલ્યો તો લક્ષ્મીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. " તમે આ સમયે અહીંયા?" લક્ષ્મી એ પૂછ્યું." અંદર બેસીને વાત કરીએ..." " હા હા આવો આવો...." સરિતા પલંગ પર બેઠી અને લક્ષ્મીને કામકાજ અને તબિયતના રક સરિતા??" " આ તારા પતિની કમાણીના પૈસા છે..." " મતલબ હું કઈ