અગ્નિસંસ્કાર - 21

(11)
  • 2.9k
  • 1
  • 2.2k

કેશવે પોતાના બન્ને હાથોને માટીથી સાફ કર્યા. ત્યાર બાદ શેર સામે નજર કરીને પહેલો હમલો કર્યો. શેરની ઊંચાઈ કેશવથી વધારે હતી અને બળ પણ વધારે પ્રમાણમાં હતું. એટલે કેશવના હમલાથી શેરને કોઈ ફરક પણ ન પડ્યો. તેણે તરત કેશવને કોલરથી પકડીને ઊંચો કર્યો અને જોરથી નીચે પછાડી દીધો. કેશવ ધડામ દઈને જમીન પર પચડાતા એમનું આખુ શરીર દર્દ કરવા લાગ્યું. " કેશવ જીદ છોડ..ચલ આપણે ભાગી જઈએ..." રાઘવે કહ્યું. ત્યાં કેશવે રાહ જોવાનો ઈશારો કર્યો અને ફરી ધૂળ ખંખેરતો ઉભો થયો. શેર કમર પર હાથ ટેકવી ઘમંડ કરતો હસી રહ્યો હતો. ત્યાં જ અચાનક કેશવ આગળ વધ્યો અને ઊંચો કૂદકો