નો ગર્લ્સ અલાઉડ - ભાગ 26

  • 3k
  • 2k

" વન ટુ થ્રી એન્ડ એક્શન.." આદિત્યે એડની શૂટિંગ શરૂ કરી દીધી. શરૂઆતમાં માત્ર સંજય પર જ કેમેરો ફોકસ કરવામાં આવ્યો. એડ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ અનન્યા પણ સંજય સાથે એડમાં જોડાઈ ગઈ. ધીરે ધીરે એડ આગળ વધવા લાગી. અને દિવસના અંત સુધીમાં એડનું પૂર્ણ શૂટિંગ થઈ ગયું. ધાર્યા કરતા પણ એડ ખૂબ સારી રીતે શૂટ થઈ હતી. આદિત્યને પહેલી વાર કોઈ એડને શૂટ કરવામાં મઝા આવી હતી. ડિનર લેવા બધા એક હોટલમાં પહોંચ્યા અને બધાએ સાથે મળીને સ્પેશિયલ ડિનરનો આનંદ લીધો અને પછી મનાલીની હોટલ તરફ નીકળી પડ્યા.બેડ ઉપર પડતાં જ આદિત્યે હાશકારો અનુભવતો બોલ્યો. " આફ્ટર