નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 6

  • 2.8k
  • 1.5k

સેકસ અને ફોરપ્લે માં વૈવિધ્ય વિશે અભિપ્રાય આપશો.રિયલ લાઈફ સેક્સ ફિલ્મ જેવું નિટ એન્ડ ક્લીન હોતું નથી.. અને થોડું ડર્ટી હોય છે.. ઘણા કપલ્સ ફિલ્મી સીન ની નકલ કરવા મથે છે પણ આબેહૂબ કરવામાં નિષ્ફળ જાય છે.. ઇન્ટિમેટ થવું એ કપલની મરજી ની વાત છે.. પણ ઇન્ટિમેટ સેક્સ લાઈફની પોતાની પસંદ અને નાપસંદ હોઈ શકે. દાખલા તરીકે : રિના ને હમેશા કિસિંગ કરતા વધારે પેશનેટ ડાન્સ અને હગ થી ફોરપ્લે કરવાનું પસંદ હતું.. કિસિંગ એના માટે વચ્ચે ક્યાંક પરફોર્મન્સ માં લિફ્ટ લાવવાનું માધ્યમ હતું. જ્યારે સંજય ને હમેંશા લાબું લિપ લોક પસંદ હતું. માંધુરી હમેશા વુમન ઓન ટોપ પોઝિશન પસંદ