સપનાનાં વાવેતર - 42

(50)
  • 4.2k
  • 1
  • 2.8k

સપનાનાં વાવેતર પ્રકરણ 42સવારે નવ વાગે અનિકેત ઉપર સાવંત અંકલનો ફોન આવી ગયો. " થેન્ક્યુ અનિકેત. તારી ઇન્ફોર્મેશન એકદમ સાચી નીકળી. સુનિલ શાહના કિચનના માળિયામાંથી લગભગ એક કરોડનું ડ્રગ્સ પકડાઈ ગયું છે." સાવંત અંકલ બોલ્યા. " અંકલ એમાં મારો આભાર માનવાની તમારે કોઈ જરૂર નથી મેં તો મારી ફરજ બજાવી છે. એ માણસે અમારી કંપની સાથે પણ ગદ્દારી કરી છે એટલે એને સજા તો મળવી જ જોઈએ. " અનિકેત બોલ્યો."એના ઘરમાંથી એક કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે એટલે એને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. " સાવંત અંકલ બોલ્યા અને એમણે ફોન કટ કર્યો. સંજય ભાટીયાને સાડા બાર