વિષ રમત - 20

  • 2.8k
  • 1
  • 1.5k

જગતનારાયણ ચૌહાણ , સુદીપ ચૌહાણ , સૂર્ય સીંગ અને અશોક ત્રિપાઠી ચારેવ જન અત્યારે જગતનારાયણ ની પર્સનલ કેવિન માં બેઠા હતા " દિલ્લી થી કાલે રાત્રેજ રાષ્ટ્રીય અધ્યક્ષ નો ફોન આવ્યો હતો .. એમના કહેવા પ્રમાણે આપડે જલ્દીમાં જલ્દી દિલ્લી જઈને દિલ પાકી કરી આવવી પડશે નિકાલ એ મુખ્યમંત્રી અનંતરાય શિંદે ને મુખ્યમંત્રી નો ચહેરો બનાવી દેશે તો હું જીવન માં ક્યારેય ચીફ મિનિસ્ટર નહિ બની શકું " જગત નારાયણ ધીમા પણ મક્કમ અવાજે બોલતા હતા. " બાપુજી તો એના માટે શું કરવું જોઈએ તમે જ કહો. ". સુદીપે પૂછ્યું. " મારે આજેને આજે હરિવંશ રાય સાથે વાત કરવી પડશે