વરદાન કે અભિશાપ - ભાગ 32

  • 1.5k
  • 2
  • 730

વરદાન કે અભિશાપ (ભાગ-૩૨)             (નરેશ અને સુશીલાના નવા ઘરમાં માટલી મૂકાઇ જાય છે. તેઓ જેમ તેમ દિવસો કાઢતાં ત્યાં રહેવા લાગે છે. અહી રહેવા આવ્યા ત્યારે તેમની આવકમાં તો બહુ જ મોટો વધારો થયો હતો પણ તેમની જાવક થતાં તે સરભર થઇ જતી હતી. એ પછી એકવાર નરેશનો નડીયાદથી એક મિત્ર મહેશ આવે છે. જેની સાથે તેને ઘર જેવો સંબંધ હોય છે.  નરેશ મિત્ર આગળ પોતાની વ્યથા જણાવે છે. જેના નિવારણ રૂપે તેનો મહેશનો મિત્ર તેને ગ્રહની વીંટી બનાવવાની સલાહ આપે છે અને જો તે કામ ન કરે તો તેના પૈસા પણ ન લેવાની ઓફર આપે છે. નરેશ તેનો