કમલી - ભાગ 1

  • 4k
  • 2.1k

નમસ્તે દોસ્તો, બહુ લાંબા સમય પછી હું માતૃભારતી પર આવી છું મારી પહેલી નવલકથા લઈને... આ મારી પ્રથમ નવલકથા છે. આ ઉપરાંત, મારી એક લઘુકથા અને એક બાળકોની રેસીપી બુક પણ "માતૃભારતી" પર પ્રકાશિત થઈ ચુકી છે, આ માટે હું "માતૃભારતી"ની આભારી છું… આમ તો હું એક સાયન્સની student....  પણ, મારા પપ્પાને વાંચવાનો બહુ શોખ હતો, એટલે રોજ નવી નવી વાર્તાની ચોપડીઓ ઘરમા લાવતા અને મને વાંચવા આપતા... એ પોતે પણ તે વાંચતાં અને પછી તે વિશે ચર્ચા પણ કરતા... પણ તે માત્ર વાંચન પૂરતું. તેને કોઈ માર્ક્સ સાથે લેવું-દેવું નહીં. અને પરીક્ષામાં ભાષા સબંધી વિષયો ને બહુ મહત્વ અપાતું