હુ જ ભૂત છું

  • 3k
  • 1.2k

" અરે , ભૂત બૂત જેવું કંઈ ના હોય. તારો વહેમ હશે અથવા તો તું અમને બધાં ને બીવરાવવા માટે આ બધું કહી રહી છો ." સમ્રાટ બોલ્યો તો બધાં જ શીખાને જોવા લાગ્યા જેણે કહ્યું હતું કે ઘરની પાછળ ભૂત છે અને મે જોયું. " અરે ભાઈ મે સાચે જ ભૂત જોયું હતું તમને વિશ્વાસ ના હોય તો તમે જાતે જ રાત્રે જઈને જોઈ આવજો..." કહેતા શીખા ઊભી થઈ પોતાના રૂમમાં જતી રહી પણ બીજા બધાં વિચારમા પડી ગયા કે શીખા સાચું કહે છે કે એને ભ્રમ થયો છે કે પછી એ નાટક કરી રહી છે ?" જો શીખા