જિંદગી એક કવિતા

  • 3.4k
  • 1.2k

જિંદગી******□□□□□******□□□□□******□□□□□****જિંદગીકેવી અટપટી કહાની છે જિંદગી? ક્યારેક ભુલતા ભુલાતા જીવાતી જાય,તો ક્યારેક જીવતાં જીવતાં ભુલાતી જાય ...જિંદગીક્યારેક વણઉકેલ કોયડાં જેવી,તો ક્યારેક બાળમન જેવી સરળ બની જાય ..જિંદગીક્યારેક ઝાંઝવા બની ટટળાવતી,તો ક્યારેક ફોરાં બની ભીંજવી જાય...જિંદગીક્યારેક હાસ્યની છોળો વચ્ચે મુંઝાતી,તો ક્યારેક જરાક અમથાં સ્મિતમાં ધરવી જાય...જિંદગીક્યારેક ન મળે અખંડ જ્ઞાનીને,તો ક્યારેક અબુધેય પામી જાય...જિંદગીઆમતો હંફાવી હંફાવી ઉમ્રભર દોડાવતી, એમજ ક્યારેક 'આઉટ' થવાં થંભી જાય ..જિંદગીડો..ચાંદની અગ્રાવત*******□□□□□□********□□□□□□****** ઈચ્છામનમાં ઈચ્છા જાગી છે નવી નવી,જિંદગી તને અપનાવું એવી ને એવી.યાદો ,ફરીયાદોમાં જોઈ તને જેવી તેવી.હવે તને બદલવાની નથી ઉપાધી લેવી. જિંદગી તને ○તારી હાજરી અનુભવી જ નથી, છે કેવી!સ્થિર રહી સાપેક્ષ ભાવે , ઘુંટડે ઘુંટડે