પ્રેમ-રમત-જીવન-સ્વાથૅ-અભિમાન-હોળી

  • 2.2k
  • 717

કોલેજ કાળના એ સોનેરી અને મસ્ત મજાના દિવસો‌ હતા.કોલેજમાં આવતા તો યુવાનોનો પ્રેમ‌ સદા ઉમળકા લેતો બાગોમાં અને સ્વપ્ન ફરી દુનિયામાં મસ્ત મજાનો ઝૂલતો હોય છે આ સમયગાળામાં છોકરાઓ અને છોકરીઓ એકબીજા તરફ ખૂબ આકષૉય જાય છે અને બધું જ ભૂલી જઈ એકમેકમાં ખોવાઈ જાય છે.આ બધા જ સાથે તો ના થાય પણ ઘણા બધા લોકો આનો શિકાર બનતા હોય છે આવું જ કંઈક પ્રિયા અને રાજ સાથે પણ‌ થાય છે તે બંને એકબીજાની સખત વિરોધમાં જ હતા.બંને જયાં મળે ત્યાં અને જયારે મળે ત્યારે બસ લડયા જ કરે પણ‌ બંનેના દિલ ખૂબ સાફ અને સ્વચ્છ હતા.રાજ સાથેની દરરો