સાંજનું શાણપણ - 7

  • 2.1k
  • 756

એક વ્યકિતનું સાચુ ધન એનું સ્વાભિમાન છે એના ભોગે કમાયેલાં સબંધો કે સંપતિ જીવનનાં એક તબ્બકે એને જરૂર વ્યર્થતાનો અહેસાસ કરાવે કે નિસહાય બનાવી દે છે. .ડો.ચાંદની અગ્રાવત ●●●●●●■■■■●●●●●■■■■■●●●●●●■■■■●●ઘણીવાર બીજાથી અલગ દેખાવાનાં મોહમાં આપણે એટલાં રંગીન ચશ્મા ચડાવી દઈએ છે કે ચશ્માનો રંગ વાસ્તવિકતા ઢાંકી દે છે.ડો.ચાંદની અગ્રાવત ●●●●■■■■■●●●●■■■■■■●●●●●■■■■■●● તટસ્થ માણસ એ નથી જે ચુપચાપ તમાશો જોયા કરે અને મૌન રહે.તટસ્થ માણસ એ છે જે અંગત માન્યતા, લાગણી , પુર્વાગ્રહ અને સંબંધોથી પર ન્યાય અને સત્યનો પક્ષ લે. ●●ડો.ચાંદની અગ્રાવત ●●●●●●□□□□●●●●□□□□●●●●□□□●●●●□□□□સંબંધોની ડાળ એટલી લચીલી હોય છે કે ગરજનું પોષણ દેખાઈ ત્યાં નમી પડે.●●●●●ડો.ચાંદની અગ્રાવત ●●●●●●●●●■■■■■●●●●□□□□□●●●●■■■■□□□□દુનિયાનો દરેક સબંધ તમારી પાસે એક