Mummy-Papa

  • 2.6k
  • 1k

#માતા_પિતા હમેશાં પોતાના સંતાનો માટે સારું જ વિચારે છેએક #હૃદયસ્પર્શી પ્રસંગખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અનેપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.એના પિતાએ પૂછયું કે,પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમનંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આસાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકેફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવેતો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એરમત વાત હતી. પેલો યુવક ખૂબ