સેક્સ અને જાતીય વિજ્ઞાન સમજણ અંગે ભ્રમ અને ઉકેલ

  • 6.3k
  • 1.9k

ભ્રમ (1): સ્ત્રી ની કામેચ્છા પુરુષ કરતા ચાર ગણી હોય છે.. ભ્રમ (2): મોટા સ્તન ધરાવનાર સ્ત્રી વધુ સેક્સી અને આકર્ષક હોય છે.. ભ્રમ (3) : અશ્લીલ ફિલ્મ માં સાચું સેક્સ એડયુકેશન મળે છે... ભ્રમ (4): ચાલીસ વર્ષ ની આયુ પછી સેક્સ ઈચ્છા ઘટે છે.. ભ્રમ (5) : સ્ત્રીઓ હસ્તમૈથુન કરતી નથી.. તેમને સ્વપ્ન સખલન થતું નથી.. તેઓ છોકરાઓ ની જેમ આકર્ષક યુવાનો ને જોતી નથી.. તેઓ અશ્લિલ ફિલ્મો પણ જોતી નથી. ભ્રમ (6): પુરુષો માટે જ કોન્ડોમ હોય... એ પણ સામાન્ય કોન્ડોમ ની જેમ સેફ હોય છે. વાસ્તવ: નાના બાળકો અને બાળકીઓને પણ સેક્સ એડયુકેશન આપવું જોઈએ... સેક્સ એડયુકેશન