ગુમરાહ - ભાગ 63

  • 2.1k
  • 1.1k

ગતાંકથી... આ માણસ મને કોઈ ભળેલો વ્યક્તિ માને છે,એમ પૃથ્વીને લાગ્યું. તેણે આસપાસ નજર કરતાં બુટ પોલીસ વાળો ખુબ જ ખુશ ખુશાલ થઈ ગીત ગણગણતો આંટા ફેરા કરતો હતો. સામેના મેદાનમાં મવાલી વ્હીસલ લઈ ફરતો હતો.આ કોઈ શંકાસ્પદ માણસ નહિ હોય એમ ધારીને આને તેઓ સાથીદાર તરીકે હોવાથી પોતાને કંઈક જાણવાનું મળશે,એમ માનીને પૃથ્વીએ બે હજાર ની એક એક નોટ સિક્યોરિટી અને બીજા ચોકીદારોને આપી. હવે આગળ.... તેઓએ અંદરોઅંદર કંઈક વાત કરી. તે બાદ તેઓમાંનો એક વ્યક્તિ અંદર ગયો અને પાછો આવી પહેલા સજ્જન ને કહેવા લાગ્યો : " મહેમાન ,સાહેબ આપને મળશે ચાલો." તે સજ્જને પૃથ્વીનું કાંડુ પકડી પોતાની