હું અને અમે - પ્રકરણ 22

  • 2.1k
  • 1.1k

ઓફિસમાં પોતાની કેબિનમાં બેઠા બેઠા મયુરને વિચાર આવ્યો કે "રાકેશ વિશે જો કોઈને બધી જ જાણ હોય તો તે શ્વેતા મેડમ છે. પણ તેને કઈ રીતે કશું પૂછી શકાય? હા, પણ અહમને બધી ખબર હશે. તે તો દિન રાત રાકેશ સરની સાથે રહે છે."અહમ ઓફિસના કેન્ટીનમાં બેઠેલો, એવે સમયે તેને શોધતા આવેલો મયુર તેને એકલા જોઈ તેની પાસે ગયો."હું અહીં બેસું?""અરે મયુર સર! આ કાંઈ પૂછવાની વાત છે? તમે તો મારા કરતા સિનિયર છો. બેસો બેસો."મયુરે બેસતાં પૂછ્યું, "કેમ આજે એકલો બેઠો છે? રોજે તો કોઈને કોઈ સાથે હોય જ છે.""હું રાકેશ સરની સાથે આવેલો. પણ એ મને છોડીને શ્વેતા