એક અનોખી ઉજવણી - 1

  • 3.5k
  • 1.2k

" એક દિવસ હું પણ નાનો હતો ને ભણવા જતો હતો ત્યારે મેં પણ નાનપણ મા બહુ નાટકો કરયા હસે બઇ ને કાકાએ મને પણ લાડ લડાવ્યા હસે. ખરેખર બહુ મજા આવતી તી નિલેશ કાકા એકલાં બેઠા એમના વિચારો મા વ્યસ્ત હતા " , ત્યાતો બાજુ મા તેમના ફોન ની રિંગ વાગી એટલે નિલેશ કાકા એ ફોન ઉપાડયો. "અરે રોમ રોમ નિલેશિયયા " ફોન મા સામે થી સામે થી અવાજ આવ્યો. "રોમ રોમ કમલેશીયા ધણા દાડે પરભુ ભુલા પડયા તમે." "લો વડી આજ યાદ આઇ જી ને વિચાર્યુ કે લાવો આજ તો નેનપણ ના ગોઠીને ફોન કર. ને તમન ઠઠાયો