વિષ રમત - 18

  • 2.5k
  • 1
  • 1.4k

વિશાખા થી છુટા પડ્યા પછી અનિકેત તેના ફ્લેટ પર ગયો તેને જમવાની કોઈ ઈચ્છા ન હતી તે બહુ થાક્યો હતો એટલે તે સીધો પલંગ માં પડ્યો અને સિગારેટ સળગાવી .. અત્યારે તેને એક જ વિચાર કરવા નો હતો કે ગુડ્ડુ શાસ્ત્રી ને કોને તેની પાછળ મોકલ્યો હશે? અને એના માટે ગુડ્ડુ શાસ્ત્રી નું બેક ગ્રાઉન્ડ જાણવું જરૂરી હતું .. એને વિચાર્યું કે પોલીસ ને એની લાશ નહેરુ પાર્ક માંથી મળી છે અને પોલીસ ને એની પડે થી એક બેગ પણ મળી છે .. પણ હાજી સુધી પોલીસ ને એના વિષે ના કોઈ નક્કી પુરાવા મળ્યા નહિ હોય એટલે તાપસ આગળ