પ્રેમનાં સાથની વાત

  • 2.1k
  • 730

વિશેષ નોંધ: પ્રસ્તુત વાર્તા બીજા પુરુષ નેરેટિવમાં પ્રસ્તુત કરું છું કે જે અમુક લોકોને બહુ જ અલગ (વિચિત્ર) લાગી શકે છે, પણ મારાં માટે આ એક નવતર પ્રયોગ હોઈ હું લખું છું, આપસૌની માફીસહ.. અને તમે સાગર, દિલને બહુ જ ઠંડુ રાખ્યું. કારણ કે જે હોસ્પિટલ પર આમ પડેલી હતી એ તમારી જ ગર્લ ફ્રેન્ડ હતી. અને એના પાછળ નું કારણ પણ પોતે તને જ તો હતાં! તમને પહેલાં તો એની સાથે બહુ જ મજા આવતી હતી. પણ એકદમ જ જ્યારે એનો મૂડ બદલાય જાય તો હવે તમને એ નહિ ગમતું. પણ શું એ યોગ્ય હતું, સાગર. પ્યાર તો પ્યાર