આત્મા નો પ્રેમ️ - 7

  • 2.7k
  • 1.6k

નિયતિ હેતુ સાથે વાતો કરતી કરતી હેતુને જમાડી દે છે પછી હેતુ નિયતિના ગળે લગાડતા કહે છે તને ખબર છે ને નિયતિ મારી સાથે કેવું બનેલું છે મેં તને વાત કરેલી જ હતી કોલેજના બીજા વર્ષમાં પહેલા છોકરાએ મારા માટે નસ કાપી નાખ્યો અને મારે જ તેને દવાખાને લઈ જવું પડ્યું હતું.. તેણે મને અગાઉથી પ્રપોઝ કરેલું હતું. મેં તેને ના પાડેલી હતી એ છતાં પણ તે મારો પીછો છોડતો ન હતો અને બરોબર પરીક્ષાના સમયે જ લગભગ બીજા પેપરની આસપાસ તે મારી પાછળ પડ્યો હું હજુ ઘરે પહોંચતી જ હતી ત્યાં રસ્તામાં જ તેણે મને આંતરિ અને કહ્યું આઇ