હિમાચલનો પ્રવાસ - 1

  • 4.6k
  • 2.4k

હિમાચલનો પ્રવાસ - 1 (પૂર્વતૈયારી)કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા દિવસ અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયારી અને માહિતી એકત્ર કર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ નો પાર નથી રહેતો અને એનાથી ઊલટું એવરેસ્ટ અવરોહણ પણ સંપૂર્ણ પૂર્વતૈયારી અને માહિતી લઈને કરવામાં આવે તો શક્ય બની જાય છે. અત્યારના સમયમાં વાહનવ્યવહાર, સારા રોડ રસ્તા, રેલ્વે અને હવાઈ સેવાને કારણે આવી લાંબી યાત્રા કરવી ઘણી સરળ અને સુખરૂપ થઇ ગઈ છે. પહેલાના સમયમાં જે યાત્રાઓ થતી એ પગપાળા જ થતી, છતાં લોકો એને