સફર - 4

  • 2.3k
  • 1.2k

પોતાની ટેડ ટોક માટે અમોઘાં નોંધ ટપકાવતી હતી" આ જિંદગી તમારી છે તમારાં માટે છે, એનાં પર જો કોઈ નો હક છે તો તમારાં મા- બાપનો,કોઈનાં માટે એ જિંદગી ખોટા રસ્તે ચડાવવાનો તમને હક..." હુંફાળા સ્પર્શે તે અટકી "હવે કેટલીવાર જાગવું ચાલ સુઈ જા, અમઘાએ કોમળતાં થી એ હાથ પકડ્યાં " મા કાલની ટોક રીલેશનશીપ પર છે એમાં શું બોલવું એ મને કેમ સુઝે તમે મદદ કરો." ...મને એવી ગતાગમ નો પડે હો..સાકરમાં બોલ્યાં" "તમે મને સલાહ આપવી હોય તો શું આપો?" અમોઘા એ એમને કાઉચ પર દોરી જતાં પુછ્યું. પછી એમનાં પગ પાસે બેસી ગઈ . સાકરમાને થોડી નવાઈ