સફર - 3

  • 2.5k
  • 1
  • 1.3k

" મનન આપણે કાલે પાછું અમદાવાદ ડીનરમાં જવું છે".મનન જતો હતો ત્યારે સનીએ કહ્યું. " કેમ , હવે એનીપાછળ તને નહીં જવા દઉં." મનન ગુસ્સાથી બોલ્યો.સનીનાં હોઠ પર સ્મિત આવી ગયું પોતાનો મિત્ર કેટલું વહાલ કરે છે ,એ વિચારીને." અરે ગાંડા તે મને સહેજે ઉદાસ જોયો છે, કાલથી?" કાલે એને મળ્યાં પછી એની જગ્યાં કાયમ માટે ખાલી થઈ ગઈ.મને સમજાયું હુંકેટલો અણસમજું હતો." સની એ કીધું " મારે તો એક્ઝીબીઝનનાં આર્ટીસ્ટનૈ જોવા જાણવાં જવું છે." વળી નજર સામે એ કાળાં વાળ લહેરાયાં. અને એ આંખો..કોઈ ચિંતા કે ફિકર ન હતી તોય , ઉંઘ આવતી નહતી.કેમ એનાં વિશે જાણવાની આટલી તાલાવેલી