સફર - 1

  • 4.3k
  • 1.9k

ભાગ 1વાચકમિત્રો મારી નવલકથા સથવારો ...સંબંધો ભાગ્યનાંઆપ સહુંને ગમી...હવે તેનો ભાગ 2 આવી રહ્યો છે....સફર સ્વરૂપે ...આશા છે તેને પણ એવો જ પ્રતિસાદ મળશે..*************************************સફર ભાગ 1************************************* સાનિધ્યની આંખમાંથી સતત આશું નિતરતા હતાં , આ દેશની ઠંડીથી થીજી ગયેલી લાગણીઓ ચાર ચાર વર્ષ પછી પીગળી હતી.એનાં હાથમાં પકડેલાં ફોનની સ્ક્રીન પર આશું ખર્યા, સ્ક્રીન પર રાખેલો ચહેરો જાણે તોય અમૃત વરસાવતો હતો. વીકએન્ડ અને હેવી સ્નોફોલ , મોટી વીન્ડોમાંથી દુર સુધી દેખાતી સફેદી એને ગુંગળાવતી.બધાં એન .આર આઈ વર્ષે બે વર્ષે યાયાવર પક્ષીની જેમ દેશમાં ઉડી જતાંશિયાળામાં, પોતે જ છાતી પર પથ્થર રાખીને જીવતો.થોડો સ્વસ્થ થયાં પછી પોતાની બ્લેક કોફીનો મગ